STD 12 Board Exam Old Papers PDF: Arts & Commerce (2019 to 2025) | ધોરણ 12 ના તમામ વિષયોના જૂના પ્રશ્નપત્રો
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવવા માટેનું સૌથી મોટું શસ્ત્ર એટલે "જૂના પ્રશ્નપત્રો" (Old Papers). જો તમે છેલ્લા 5 વર્ષના પેપર્સ સોલ્વ કરો, તો તમને પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે તેનો સંપૂર્ણ ખ્યાલ આવી જાય છે.
આજે EduStepGujarat તમારા માટે ધોરણ 12 કોમર્સ અને આર્ટસ ના વર્ષ 2019 થી 2025 સુધીના તમામ મુખ્ય વિષયોના પેપર્સની PDF લઈને આવ્યું છે. તમે નીચે આપેલા કોષ્ટકમાંથી સીધી PDF ડાઉનલોડ કરી શકશો.
૧. ધોરણ 12 કોમર્સ (Commerce) જૂના પેપર્સ
કોમર્સ પ્રવાહના મુખ્ય વિષયો જેવા કે એકાઉન્ટ, સ્ટેટ, બી.એ., એસ.પી.,અર્થશાસ્ત્ર અને ભાષાના વિષયોની લિંક નીચે મુજબ છે.
| વિષય (Commerce Subjects) | પેપર PDF |
|---|---|
| ગુજરાતી (Gujarati) | Download Link |
| અંગ્રેજી (English) | Download Link |
| નામાના મૂળ તત્વો (Account) | Download Link |
| આંકડાશાસ્ત્ર (Statistics) | Download Link |
| વાણિજ્ય વ્યવસ્થા (B.A.) | Download Link |
| એસ.પી.સી.સી (S.P.C.C.) | Download Link |
| અર્થશાસ્ત્ર (Economics) | Download Link |
૨. ધોરણ 12 આર્ટસ (Arts) જૂના પેપર્સ
આર્ટસ પ્રવાહના મુખ્ય વિષયો જેવા કે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ,અર્થશાસ્ત્ર અને ભાષાના વિષયોની લિંક નીચે મુજબ છે.
| વિષય (Arts Subjects) | પેપર PDF |
|---|---|
| ગુજરાતી (Gujarati) | Download Link |
| અંગ્રેજી (English) | Download Link |
| સંસ્કૃત (Sanskrit) | Download Link |
| ભૂગોળ (Geography) | Download Link |
| સમાજશાસ્ત્ર (Sociology) | Download Link |
| મનોવિજ્ઞાન (Psychology) | Download Link |
| અર્થશાસ્ત્ર (Economics) | Download Link |
જૂના પેપર્સ સોલ્વ કરવાના ફાયદા:
- પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે તેનો અંદાજ આવે છે.
- તમે નક્કી કરેલા સમય (3 કલાક) માં પેપર પૂરું કરવાની પ્રેક્ટિસ કરી શકો છો.
- વારંવાર પૂછાતા (Most IMP) પ્રશ્નો જાણી શકાય છે.
- તમારો આત્મવિશ્વાસ (Confidence) વધે છે.
નિષ્કર્ષ:
મિત્રો, આ પેપર્સ ડાઉનલોડ કરીને આજે જ પ્રેક્ટિસ શરૂ કરી દો. જો તમને ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવજો.
વધુ વાંચો (Read More):

ખૂબ સરસ પ્રયાસ.... આવી જ રીતે ધોરણ 10 પણ બોર્ડ પેપરો હોયતો મુક જો.
જવાબ આપોકાઢી નાખોહા ચોક્કસ થોડા દિવસ માં ધોરણ 10 ના બધા વિષયના પેપર પણ સાઇટ પર મુકાઈ જશે.....આભાર
કાઢી નાખો