મુખ્ય સામગ્રી પર જાઓ

ચર્ચાપત્ર લખવાની રીત, ફોર્મેટ અને ઉદાહરણો | Charchapatra in Gujarati for GPSC, CCE & TAT Mains | EduStepGujarat

STD 12 Board Exam Old Papers PDF: Arts & Commerce (2019 to 2025) | ધોરણ 12 ના તમામ વિષયોના જૂના પ્રશ્નપત્રો

 

STD 12 Arts and Commerce Old Papers PDF Download GSEB

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવવા માટેનું સૌથી મોટું શસ્ત્ર એટલે "જૂના પ્રશ્નપત્રો" (Old Papers). જો તમે છેલ્લા 5 વર્ષના પેપર્સ સોલ્વ કરો, તો તમને પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે તેનો સંપૂર્ણ ખ્યાલ આવી જાય છે.

​આજે EduStepGujarat તમારા માટે ધોરણ 12 કોમર્સ અને આર્ટસ ના વર્ષ 2019 થી 2025 સુધીના તમામ મુખ્ય વિષયોના પેપર્સની PDF લઈને આવ્યું છે. તમે નીચે આપેલા કોષ્ટકમાંથી સીધી PDF ડાઉનલોડ કરી શકશો.

૧. ધોરણ 12 કોમર્સ (Commerce) જૂના પેપર્સ

કોમર્સ પ્રવાહના મુખ્ય વિષયો જેવા કે એકાઉન્ટ, સ્ટેટ, બી.એ., એસ.પી.,અર્થશાસ્ત્ર અને ભાષાના વિષયોની લિંક નીચે મુજબ છે.

વિષય (Commerce Subjects) પેપર PDF
ગુજરાતી (Gujarati) Download Link
અંગ્રેજી (English) Download Link
નામાના મૂળ તત્વો (Account) Download Link
આંકડાશાસ્ત્ર (Statistics) Download Link
વાણિજ્ય વ્યવસ્થા (B.A.) Download Link
એસ.પી.સી.સી (S.P.C.C.) Download Link
અર્થશાસ્ત્ર (Economics) Download Link

૨. ધોરણ 12 આર્ટસ (Arts) જૂના પેપર્સ

આર્ટસ પ્રવાહના મુખ્ય વિષયો જેવા કે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ,અર્થશાસ્ત્ર અને ભાષાના વિષયોની લિંક નીચે મુજબ છે.

વિષય (Arts Subjects) પેપર PDF
ગુજરાતી (Gujarati) Download Link
અંગ્રેજી (English) Download Link
સંસ્કૃત (Sanskrit) Download Link
ભૂગોળ (Geography) Download Link
સમાજશાસ્ત્ર (Sociology) Download Link
મનોવિજ્ઞાન (Psychology) Download Link
અર્થશાસ્ત્ર (Economics) Download Link

જૂના પેપર્સ સોલ્વ કરવાના ફાયદા:

  1. ​પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે તેનો અંદાજ આવે છે.
  2. ​તમે નક્કી કરેલા સમય (3 કલાક) માં પેપર પૂરું કરવાની પ્રેક્ટિસ કરી શકો છો.
  3. ​વારંવાર પૂછાતા (Most IMP) પ્રશ્નો જાણી શકાય છે.
  4. ​તમારો આત્મવિશ્વાસ (Confidence) વધે છે.

નિષ્કર્ષ:

મિત્રો, આ પેપર્સ ડાઉનલોડ કરીને આજે જ પ્રેક્ટિસ શરૂ કરી દો. જો તમને ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવજો.

વધુ વાંચો (Read More):

ટિપ્પણીઓ

  1. ખૂબ સરસ પ્રયાસ.... આવી જ રીતે ધોરણ 10 પણ બોર્ડ પેપરો હોયતો મુક જો.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હા ચોક્કસ થોડા દિવસ માં ધોરણ 10 ના બધા વિષયના પેપર પણ સાઇટ પર મુકાઈ જશે.....આભાર

      કાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

AEIAT Hall Ticket 2026: મદદનીશ કેળવણી નિરીક્ષક પરીક્ષાની હોલ ટિકિટ જાહેર, અહીંથી ડાઉનલોડ કરો | EduStepGujarat

મદદનીશ કેળવણી નિરીક્ષક (AEIAT) ૨૦૨૬ પરીક્ષાની હોલ ટિકિટ (કોલ લેટર) જાહેર મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટીટ્યુડ ટેસ્ટ (AEIAT) (વર્ગ-૩) ની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે ખુશખબર છે! રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા પ્રાથમિક શાળાઓ માટેની આ મહત્વની પરીક્ષાના કોલ લેટર આજથી જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો નીચે આપેલી ડાયરેક્ટ લિંક પરથી પોતાની વિગતો ભરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. 📌 પરીક્ષાની મહત્વની વિગતો બાબત વિગત પરીક્ષાનું નામ મદદનીશ કેળવણી નિરીક્ષક (AEIAT) વર્ગ / કેડર વર્ગ-૩ (પ્રાથમિક શાળાઓ) આયોજક રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) હોલ ટિકિટ સ્ટેટસ ડાઉનલોડ થવાનું શરૂ 📲 હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રીત: સૌ પ્રથમ SEB ની સત્તાવાર વેબસાઈટ sebexam.org પર જાઓ. મેનૂમાં "Print Hall Ticket" ના ઓપ્શન ...

ભારતના વર્તમાન પદાધિકારીઓ ૨૦૨૬: ૨૮ રાજ્યો, સંરક્ષણ દળ અને તમામ આયોગની સંપૂર્ણ યાદી | EduStepGujarat

ભારતના વર્તમાન પદાધિકારીઓ ૨૦૨૬: સંપૂર્ણ જાણકારી ૨૮ રાજ્યો, ૮ UTs અને તમામ ભરતી બોર્ડની લેટેસ્ટ વિગતો | EduStepGujarat 📘 પ્રસ્તાવના નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં "વર્તમાન પદાધિકારીઓ" એ સૌથી વધુ સ્કોરિંગ વિષય છે. GPSC, CCE, TAT, આર્મી કે પોલીસ ભરતીમાં સીધા ૩ થી ૫ પ્રશ્નો આ ટોપિકમાંથી પૂછાય છે. આ પોસ્ટમાં અમે ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીના તમામ અપડેટ્સ આવરી લીધા છે. આ એક એવી માસ્ટર પોસ્ટ છે જેમાં ભારતનું સંપૂર્ણ શાસનતંત્ર અને વહીવટી માળખું સમાવિષ્ટ છે. 🏛️ ૧. ભારતના મુખ્ય બંધારણીય પદાધિકારીઓ હોદ્દો (Position) પદાધિકારીનું નામ ક્રમ / કલમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ૧૫મા (કલમ ૫૨) વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ૧૫મા (કલમ ૭૪) ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન ૧૫મા (કલમ ૬૩) મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંત ૫૩મા (કલમ ૧૨૪) લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા ૧૮મી લોકસભા ...

ભારતીય બંધારણ: મૂળભૂત ફરજો (કલમ ૫૧-ક) | શોર્ટકટ ટ્રીક્સ અને IMP પ્રશ્નો | Fundamental Duties in Gujarati

  ભારતીય બંધારણ: મૂળભૂત ફરજો (Fundamental Duties) ભાગ ૪-ક | કલમ ૫૧-ક | સંપૂર્ણ વિગતવાર સમજૂતી 📝 પ્રસ્તાવના લોકશાહીમાં 'અધિકાર' અને 'ફરજ' એ એક જ સિક્કાની બે બાજુઓ છે. ભારતીય બંધારણ આપણને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે મૂળભૂત અધિકારો આપે છે, પરંતુ રાષ્ટ્રના નાગરિક તરીકે આપણી પણ કેટલીક નૈતિક અને નાગરિક જવાબદારીઓ છે. આ જવાબદારીઓને જ 'મૂળભૂત ફરજો ( Fundamental Duties in Gujarati) ' તરીકે ઓળખવામાં આવે છે. મૂળ બંધારણમાં આ ફરજોનો ઉલ્લેખ નહોતો, પરંતુ ૧૯૭૬ના ૪૨માં સુધારા દ્વારા તેને ઉમેરવામાં આવી હતી. આ લેખમાં આપણે ૧૧ મૂળભૂત ફરજોને એવી રીતે સમજીશું કે જે તમને GPSC, TAT, CCE જેવી પરીક્ષાઓમાં પૂરેપૂરા માર્કસ અપાવશે.  💡 ઝડપી હકીકતો ✅ સ્ત્રોત: રશિયા (USSR) ✅ સુધારો: ૪૨મો સુધારો (૧૯૭૬) ✅ સમિતિ: સરદાર સ્વર્ણ સિંહ સમિતિ ✅ કલમ: ૫૧-ક (Article 51A) ✅ ભાગ: ૪-ક (Part IV-A) ⏳ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ (History) ૧. ૧૯૫૦ (મ...