ભારત અને ગુજરાતના પદાધિકારીઓની સંપૂર્ણ માસ્ટર યાદી
ભારતના મુખ્ય બંધારણીય હોદ્દાઓ અને રાજ્યોની સંપૂર્ણ વિગત
નમસ્તે ભાવિ અધિકારી મિત્રો! EduStepGujarat પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે.
કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, પછી તે GPSC, GSSSB CCE, તલાટી, બિન-સચિવાલય કે પોલીસ ભરતી હોય—"વર્તમાન પદાધિકારીઓ" (Current Who's Who) માંથી ૨ થી ૫ માર્ક્સના પ્રશ્નો હંમેશા પૂછાય છે. માર્ચ ૨૦૨૬ ની બદલાતી સ્થિતિ મુજબ, અનેક મહત્વના હોદ્દાઓ પર નવી નિમણૂકો થઈ છે, જેમ કે નવા ISRO અધ્યક્ષ, RBI ગવર્નર અને ICC ચેરમેન તરીકે જય શાહની વરણી.
વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરવા માટે અમે આ એક જ પોસ્ટમાં ભારતનું કેબિનેટ, ગુજરાતનું મંત્રીમંડળ, ૨૮ રાજ્યોના CM-રાજ્યપાલ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને પ્રથમ પદાધિકારીઓની ઐતિહાસિક યાદી સહિતનો તમામ ડેટા એકત્રિત કર્યો છે. આ પોસ્ટને તમારા બુકમાર્કમાં સેવ કરી લેજો, કારણ કે આ એક જ પેજ તમારી પરીક્ષા માટે પૂરતું છે!
🏛️ બંધારણીય હોદ્દા
🗺️ ગુજરાત વિશેષ
🌍 ઇન્ટરનેશનલ
🏏 રમતગમત
૧. મુખ્ય બંધારણીય અને વહીવટી પદાધિકારીઓ
| રાષ્ટ્રપતિ: | શ્રીમતી દ્રૌપદી મુર્મૂ |
| ઉપરાષ્ટ્રપતિ: | શ્રી સી. પી. રાધાકૃષ્ણન (નિયુક્ત) |
| વડાપ્રધાન: | શ્રી નરેન્દ્ર મોદી |
| મુખ્ય ન્યાયાધીશ (CJI): | જસ્ટિસ સૂર્ય કાંત (૫૩મા) |
| લોકસભા અધ્યક્ષ: | શ્રી ઓમ બિરલા |
મુખ્ય કેબિનેટ મંત્રીઓ:
🏠 ગૃહ મંત્રી: શ્રી અમિત શાહ
🛡️ સંરક્ષણ મંત્રી: શ્રી રાજનાથ સિંહ
💰 નાણા મંત્રી: શ્રીમતી નિર્મલા સીતારમણ
🌐 વિદેશ મંત્રી: ડૉ. એસ. જયશંકર
🚆 રેલવે મંત્રી: શ્રી અશ્વિની વૈષ્ણવ
૨. સંરક્ષણ દળના વડાઓ (Armed Forces Chiefs)
- ⚔️ CDS: જનરલ અનિલ ચૌહાણ (૩૦ મે ૨૦૨૬ સુધી કાર્યકાળ લંબાવ્યો)
- 🪖 થલસેના અધ્યક્ષ: જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી
- ⚓ નૌસેના અધ્યક્ષ: એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી
- 🛩️ વાયુસેના અધ્યક્ષ: એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ
૩. મહત્વના આયોગ અને સંસ્થાઓના વડા
📅 નીતિ આયોગ (ઉપાધ્યક્ષ): સુમન બેરી
🚀 નીતિ આયોગ (CEO): બી.વી.આર. સુબ્રમણ્યમ
🏦 RBI ગવર્નર: શ્રી સંજય મલ્હોત્રા (નિયુક્ત)
🗳️ મુખ્ય ચૂંટણી કમિશનર: શ્રી જ્ઞાનેશ કુમાર
📚 UPSC અધ્યક્ષ: ડૉ. અજય કુમાર
🛰️ ISRO અધ્યક્ષ: ડૉ. વી. નારાયણન (નિયુક્ત)
🧪 DRDO અધ્યક્ષ: ડૉ. સમીર વી. કામત
📉 ૧૬મા નાણા આયોગ અધ્યક્ષ: ડૉ. અરવિંદ પનગઢિયા
૪. ૨૮ રાજ્યોના મુખ્યમંત્રી (CM) અને રાજ્યપાલ (Governor) - ૨૦૨૬
| ક્રમ |
રાજ્ય |
મુખ્યમંત્રી (CM) |
રાજ્યપાલ (Governor) |
| ૧ | ગુજરાત | શ્રી ભૂપેન્દ્ર પટેલ | શ્રી આચાર્ય દેવવ્રત |
| ૨ | મહારાષ્ટ્ર | શ્રી દેવેન્દ્ર ફડણવીસ | શ્રી સી.પી. રાધાકૃષ્ણન |
| ૩ | રાજસ્થાન | શ્રી ભજન લાલ શર્મા | શ્રી હરિભાઉ બાગડે |
| ૪ | ઉત્તર પ્રદેશ | શ્રી યોગી આદિત્યનાથ | શ્રીમતી આનંદીબેન પટેલ |
| ૫ | મધ્ય પ્રદેશ | શ્રી મોહન યાદવ | શ્રી મંગુભાઈ પટેલ |
| ૬ | બિહાર | શ્રી નીતિશ કુમાર | શ્રી આરિફ મોહમ્મદ ખાન |
| ૭ | કર્ણાટક | શ્રી સિદ્ધારમૈયા | શ્રી થાવરચંદ ગેહલોત |
| ૮ | તમિલનાડુ | શ્રી એમ. કે. સ્ટાલિન | શ્રી આર. એન. રવિ |
| ૯ | પશ્ચિમ બંગાળ | શ્રીમતી મમતા બેનર્જી | શ્રી સી.વી. આનંદ બોઝ |
| ૧૦ | આંધ્ર પ્રદેશ | શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ | શ્રી એસ. અબ્દુલ નઝીર |
| ૧૧ | તેલંગાણા | શ્રી એ. રેવંત રેડ્ડી | શ્રી જિષ્ણુ દેવ વર્મા |
| ૧૨ | કેરળ | શ્રી પિનારાઈ વિજયન | શ્રી રાજેન્દ્ર આર્લેકર |
| ૧૩ | પંજાબ | શ્રી ભગવંત માન | શ્રી ગુલાબચંદ કટારિયા |
| ૧૪ | હરિયાણા | શ્રી નાયબ સિંહ સૈની | શ્રી બંડારુ દત્તાત્રેય |
| ૧૫ | આસામ | શ્રી હિમંતા બિસ્વા સરમા | શ્રી લક્ષ્મણ આચાર્ય |
| ૧૬ | ઓડિશા | શ્રી મોહન ચરણ માઝી | શ્રી અજય કુમાર ભલ્લા (નિયુક્ત) |
| ૧૭ | છત્તીસગઢ | શ્રી વિષ્ણુ દેવ સાય | શ્રી રામેન ડેકા |
| ૧૮ | ઝારખંડ | શ્રી હેમંત સોરેન | શ્રી સંતોષ ગંગવાર |
| ૧૯ | હિમાચલ પ્રદેશ | શ્રી સુખવિંદર સિંહ સુખુ | શ્રી શિવ પ્રતાપ શુક્લા |
| ૨૦ | ઉત્તરાખંડ | શ્રી પુષ્કર સિંહ ધામી | લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ |
| ૨૧ | ગોવા | શ્રી પ્રમોદ સાવંત | શ્રી અશોક ગજપતિ રાજુ |
| ૨૨ | અરુણાચલ પ્રદેશ | શ્રી પેમા ખાંડુ | લેફ્ટનન્ટ જનરલ કે.ટી. પરનાઈક |
| ૨૩ | મણિપુર | શ્રી એન. બિરેન સિંહ | શ્રી અજય કુમાર ભલ્લા |
| ૨૪ | મેઘાલય | શ્રી કોનરાડ સંગમા | શ્રી સી. એચ. વિજયશંકર |
| ૨૫ | મિઝોરમ | શ્રી લાલદુહોમા | જનરલ (ડૉ.) વી.કે. સિંહ |
| ૨૬ | નાગાલેન્ડ | શ્રી નેફિયુ રિયો | શ્રી અજય કુમાર ભલ્લા (વધારાનો હવાલો) |
| ૨૭ | સિક્કિમ | શ્રી પી. એસ. ગોલે | શ્રી ઓમ પ્રકાશ માથુર |
| ૨૮ | ત્રિપુરા | ડૉ. માણિક સાહા | શ્રી ઇન્દ્ર સેના રેડ્ડી નલ્લુ |
વર્તમાન પદાધિકારીઓ અને બોર્ડ અધ્યક્ષો
GPSC, CCE, અને કેન્દ્રીય પરીક્ષાઓ માટે મોસ્ટ IMP લિસ્ટ
📚 ૧. રાષ્ટ્રીય ભરતી બોર્ડ અને શૈક્ષણિક સંસ્થાઓ
- 🔹 UPSC (કેન્દ્રીય જાહેર સેવા આયોગ): ડૉ. અજય કુમાર (અધ્યક્ષ)
- 🔹 SSC (સ્ટાફ સિલેક્શન કમિશન): શ્રી અનિષ દયાલ સિંહ
- 🔹 રેલવે ભરતી બોર્ડ (RRB): શ્રી સતીશ કુમાર (અધ્યક્ષ અને CEO)
- 🔹 CBSE: શ્રીમતી નિધિ છિબ્બર
- 🔹 UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન): પ્રો. એમ. જગદેશ કુમાર
🗳️ ૨. મુખ્ય રાષ્ટ્રીય આયોગ (National Commissions)
🚩 ચૂંટણી પંચ (ECI): શ્રી જ્ઞાનેશ કુમાર
🚩 મહિલા આયોગ (NCW): વિજયા કિશોર રહાતકર
🚩 માનવ અધિકાર (NHRC): અરૂણ કુમાર મિશ્રા
🚩 સતર્કતા આયોગ (CVC): પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ
🚩 પછાત વર્ગ (NCBC): શ્રી હંસરાજ આહીર
🚩 SC આયોગ (NCSC): શ્રી કિશોર મકવાણા
🚩 ST આયોગ (NCST): શ્રી અંતર સિંહ આર્ય
🗺️ ૩. ગુજરાત રાજ્યના મુખ્ય બોર્ડ (ગુજરાત વિશેષ)
| 💎 GPSC (અધ્યક્ષ) |
શ્રી હસમુખ પટેલ |
| 💎 GSSSB (ગૌણ સેવા) |
શ્રી અજય કુમાર (નિયુક્ત) |
| 💎 LRB/PRB (પોલીસ ભરતી) |
શ્રી હસમુખ પટેલ |
💰 ૪. આર્થિક અને તપાસ સંસ્થાઓ
- 🚀 ISRO અધ્યક્ષ: ડૉ. વી. નારાયણન
- 📈 SEBI અધ્યક્ષ: શ્રીમતી માધવી પુરી બુચ
- 🏦 RBI ગવર્નર: શ્રી સંજય મલ્હોત્રા
કોણ, શું છે? - ૨૦૨૬ (માર્ચ અપડેટ)
ભારત અને ગુજરાતના તમામ મુખ્ય પદાધિકારીઓની માસ્ટર યાદી
📍 કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) ના લેફ્ટનન્ટ ગવર્નર અને વહીવટદારો
| ક્રમ |
કેન્દ્રશાસિત પ્રદેશ |
વડાનું નામ (પદ) |
| ૧ | જમ્મુ અને કાશ્મીર | શ્રી મનોજ સિન્હા (LG) |
| ૨ | લદ્દાખ | બ્રિગેડિયર (ડૉ.) બી.ડી. મિશ્રા (LG) |
| ૩ | દિલ્હી (NCT) | શ્રી વિનય કુમાર સક્સેના (LG) |
| ૪ | પુડુચેરી | શ્રી કૈલાશનાથન (LG) |
| ૫ | અંદમાન અને નિકોબાર | એડમિરલ ડી.કે. જોશી (LG) |
| ૬ | ચંદીગઢ | શ્રી ગુલાબચંદ કટારિયા (વહીવટદાર) |
| ૭ | દાદરા-નગર હવેલી અને દમણ-દીવ | શ્રી પ્રફુલ પટેલ (વહીવટદાર) |
| ૮ | લક્ષદ્વીપ | શ્રી પ્રફુલ પટેલ (વધારાનો હવાલો) |
💡 ખાસ નોંધ: દિલ્હી અને પુડુચેરીમાં વિધાનસભા હોવાથી મુખ્યમંત્રી હોય છે. દિલ્હીના મુખ્યમંત્રી હાલમાં શ્રીમતી રેખા ગુપ્તા છે.
🇮🇳 મુખ્ય કેબિનેટ મંત્રીઓ અને મંત્રાલયો (ભારત સરકાર)
| મંત્રીનું નામ |
મંત્રાલય (વિભાગ) |
| શ્રી નરેન્દ્ર મોદી | વડાપ્રધાન (કર્મચારી, જાહેર ફરિયાદ, પેન્શન, પરમાણુ ઉર્જા અને અવકાશ વિભાગ) |
| શ્રી અમિત શાહ | ગૃહ મંત્રી અને સહકાર મંત્રી |
| શ્રી રાજનાથ સિંહ | સંરક્ષણ મંત્રી |
| શ્રીમતી નિર્મલા સીતારમણ | નાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી |
| ડૉ. એસ. જયશંકર | વિદેશ મંત્રી |
| શ્રી નીતિન ગડકરી | રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી |
| શ્રી અશ્વિની વૈષ્ણવ | રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી |
| શ્રી જે.પી. નડ્ડા | આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી |
| શ્રી શિવરાજ સિંહ ચૌહાણ | કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી |
| શ્રી મનસુખ માંડવિયા | શ્રમ અને રોજગાર તથા રમતગમત અને યુવા બાબતોના મંત્રી |
| શ્રી સી. આર. પાટીલ | જલ શક્તિ મંત્રી |
| શ્રી પીયૂષ ગોયલ | વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી |
| શ્રી ધર્મેન્દ્ર પ્રધાન | શિક્ષણ મંત્રી |
| શ્રી હરદીપ સિંહ પુરી | પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી |
| શ્રી કિરેન રિજિજુ | સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી |
🛡️ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA): શ્રી અજિત ડોભાલ | 📂 કેબિનેટ સચિવ: શ્રી ટી.વી. સોમનાથન
🗺️ ગુજરાત રાજ્ય: મુખ્ય બંધારણીય અને વહીવટી પદાધિકારીઓ
બંધારણીય પદાધિકારીઓ:
- 👑 રાજ્યપાલ: શ્રી આચાર્ય દેવવ્રત (મહારાષ્ટ્રનો વધારાનો હવાલો)
- 👨💼 મુખ્યમંત્રી: શ્રી ભૂપેન્દ્ર પટેલ
- 🤝 નાયબ મુખ્યમંત્રી: શ્રી હર્ષ સંઘવી
- 🏛️ વિધાનસભા અધ્યક્ષ: શ્રી શંકર ચૌધરી
- ⚖️ મુખ્ય ન્યાયાધીશ: જસ્ટિસ સુનિતા અગ્રવાલ (HC)
- 🕵️ લોકાયુક્ત: જસ્ટિસ રાજેશ એચ. શુક્લા
- 📜 એડવોકેટ જનરલ: શ્રી કમલ ત્રિવેદી
વહીવટી પદાધિકારીઓ:
- 📂 મુખ્ય સચિવ: શ્રી મનોજ કુમાર દાસ, IAS
- 👮 DGP (પોલીસ વડા): શ્રી વિકાસ સહાય
- 🗳️ રાજ્ય ચૂંટણી કમિશનર: શ્રી સંજય પ્રસાદ
- ℹ️ મુખ્ય માહિતી કમિશનર: શ્રી અમૃતલાલ પટેલ
💎 મહત્વના આયોગ અને ભરતી બોર્ડના અધ્યક્ષ
🎓 GPSC (જાહેર સેવા આયોગ): શ્રી હસમુખ પટેલ (ઈન્ચાર્જ)
📋 GSSSB (ગૌણ સેવા મંડળ): શ્રી અજય કુમાર
🚓 ભરતી બોર્ડ (LRB/PRB): શ્રી હસમુખ પટેલ
💰 રાજ્ય નાણા આયોગ: શ્રી યેશદત્ત જોશી
🥦 ગુજરાત મંત્રીમંડળ ૨૦૨૬ (મુખ્ય કેબિનેટ મંત્રીઓ)
| મંત્રીનું નામ |
મંત્રાલય (વિભાગ) |
| શ્રી ઋષિકેશ પટેલ | આરોગ્ય, ઉર્જા અને સંસદીય બાબતો |
| શ્રી કનુ દેસાઈ | નાણા અને પેટ્રોકેમિકલ્સ |
| શ્રી રાઘવજી પટેલ | કૃષિ અને પશુપાલન |
| શ્રી અર્જુન મોઢવાડિયા | વન, પર્યાવરણ અને વિજ્ઞાન-ટેકનોલોજી |
| ડૉ. પ્રદ્યુમન વાજા | શિક્ષણ (ઉચ્ચ અને ટેકનિકલ) અને સામાજિક ન્યાય |
| શ્રી કુંવરજી બાવળિયા | જળસંપત્તિ અને પાણી પુરવઠો |
પ્રમુખ સંસ્થાઓ અને તેના વડા - ૨૦૨૬
આર્થિક, તપાસ અને નિયમનકારી સંસ્થાઓની સંપૂર્ણ વિગત
💰 ૧. આર્થિક અને નાણાકીય સંસ્થાઓ
| સંસ્થાનું નામ |
અધ્યક્ષ / વડા |
મુખ્ય મથક |
સ્થાપના |
| RBI (રિઝર્વ બેંક) | શ્રી સંજય મલ્હોત્રા | મુંબઈ | ૧૯૩૫ |
| SEBI (સેબી) | શ્રીમતી માધવી પુરી બુચ | મુંબઈ | ૧૯૮૮ |
| SBI (સ્ટેટ બેંક) | શ્રી સી.એસ. શેટ્ટી | મુંબઈ | ૧૯૫૫ |
| NABARD (નાબાર્ડ) | શ્રી કે.વી. શાજી | મુંબઈ | ૧૯૮૨ |
| IRDAI | શ્રી દેવાશિષ પાંડા | હૈદરાબાદ | ૧૯૯૯ |
| SIDBI | શ્રી મનોજ મિત્તલ | લખનૌ | ૧૯૯૦ |
| LIC | શ્રી સિદ્ધાર્થ મોહંતી | મુંબઈ | ૧૯૫૬ |
🔍 ૨. તપાસ અને સુરક્ષા એજન્સીઓ
| સંસ્થાનું નામ |
અધ્યક્ષ / વડા |
મુખ્ય મથક |
સ્થાપના |
| CBI | શ્રી પ્રવીણ સૂદ | નવી દિલ્હી | ૧૯૬૩ |
| RAW | શ્રી રવિ સિન્હા | નવી દિલ્હી | ૧૯૬૮ |
| IB | શ્રી તપન ડેકા | નવી દિલ્હી | ૧૮૮૭ |
| ED | શ્રી રાહુલ નવીન | નવી દિલ્હી | ૧૯૫૬ |
| NIA | શ્રી સદાનંદ દાતે | નવી દિલ્હી | ૨૦૦૯ |
| NCB | શ્રી અનુરાગ ગર્ગ | નવી દિલ્હી | ૧૯૮૬ |
📡 ૩. મહત્વની નિયમનકારી અને અન્ય સંસ્થાઓ
| સંસ્થાનું નામ |
અધ્યક્ષ / વડા |
મુખ્ય મથક |
સ્થાપના |
| TRAI | શ્રી અનિલ કુમાર લાહોટી | નવી દિલ્હી | ૧૯૯૭ |
| CCI | શ્રીમતી રવનીત કૌર | નવી દિલ્હી | ૨૦૦૩ |
| NHAI | શ્રી સંતોષ કુમાર યાદવ | નવી દિલ્હી | ૧૯૮૮ |
| ISRO | ડૉ. વી. નારાયણન | બેંગલુરુ | ૧૯૬૯ |
| DRDO | ડૉ. સમીર વી. કામત | નવી દિલ્હી | ૧૯૫૮ |
| BCCI | શ્રી રોજર બિન્ની | મુંબઈ | ૧૯૨૮ |
બંધારણીય અને વૈધાનિક હોદ્દાઓની વયમર્યાદા
નિમણૂક, લઘુત્તમ વય અને નિવૃત્તિ વયની સંપૂર્ણ વિગત (૨૦૨૬)
| હોદ્દો |
નિમણૂક કોણ કરે? |
લઘુત્તમ વય |
નિવૃત્તિ વય / કાર્યકાળ |
| રાષ્ટ્રપતિ | ચૂંટણી મંડળ | ૩૫ વર્ષ | ૫ વર્ષ (નક્કી નથી) |
| ઉપરાષ્ટ્રપતિ | સંસદના સભ્યો | ૩૫ વર્ષ | ૫ વર્ષ (નક્કી નથી) |
| રાજ્યપાલ | રાષ્ટ્રપતિ | ૩૫ વર્ષ | ૫ વર્ષ (રાષ્ટ્રપતિની મરજી સુધી) |
| વડાપ્રધાન / મુખ્યમંત્રી | રાષ્ટ્રપતિ / રાજ્યપાલ | ૨૫ વર્ષ | ૫ વર્ષ (બહુમતી હોય ત્યાં સુધી) |
| લોકસભા / વિધાન સભા સભ્ય | જનતા દ્વારા | ૨૫ વર્ષ | ૫ વર્ષ |
| રાજ્યસભા / વિધાન પરિષદ સભ્ય | પરોક્ષ ચૂંટણી | ૩૦ વર્ષ | ૬ વર્ષ (દર ૨ વર્ષે ૧/૩ નિવૃત્ત) |
| મુખ્ય ન્યાયાધીશ (CJI) / SC જજ | રાષ્ટ્રપતિ | નક્કી નથી | ૬૫ વર્ષ |
| હાઈકોર્ટ મુખ્ય ન્યાયાધીશ / જજ | રાષ્ટ્રપતિ | નક્કી નથી | ૬૨ વર્ષ |
| એટર્ની જનરલ (ભારત) | રાષ્ટ્રપતિ | નક્કી નથી | રાષ્ટ્રપતિની મરજી સુધી |
| એડવોકેટ જનરલ (રાજ્ય) | રાજ્યપાલ | નક્કી નથી | રાજ્યપાલની મરજી સુધી |
| CAG | રાષ્ટ્રપતિ | નક્કી નથી | ૬ વર્ષ અથવા ૬૫ વર્ષ |
| મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) | રાષ્ટ્રપતિ | નક્કી નથી | ૬ વર્ષ અથવા ૬૫ વર્ષ |
| UPSC અધ્યક્ષ / સભ્યો | રાષ્ટ્રપતિ | નક્કી નથી | ૬ વર્ષ અથવા ૬૫ વર્ષ |
| GPSC અધ્યક્ષ / સભ્યો | રાજ્યપાલ | નક્કી નથી | ૬ વર્ષ અથવા ૬૨ વર્ષ |
| NHRC અધ્યક્ષ | રાષ્ટ્રપતિ | નક્કી નથી | ૩ વર્ષ અથવા ૭૦ વર્ષ |
| લોકપાલ (ભારત) | રાષ્ટ્રપતિ | ૪૫ વર્ષ | ૫ વર્ષ અથવા ૭૦ વર્ષ |
| RBI ગવર્નર | કેબિનેટ સમિતિ | નક્કી નથી | સામાન્ય ૩ વર્ષ (+૩ વર્ષ લંબાવી શકાય) |
| સેનાના ત્રણેય વડા | રાષ્ટ્રપતિ | નક્કી નથી | ૩ વર્ષ અથવા ૬૨ વર્ષ |
| CDS | રાષ્ટ્રપતિ | નક્કી નથી | મહત્તમ ૬૫ વર્ષ સુધી |
💡 યાદ રાખવાની શોર્ટ ટ્રીક:
- 📝 કેન્દ્ર સ્તરના કમિશન: (UPSC, Election, CAG) માં નિવૃત્તિ વય ૬૫ વર્ષ છે.
- 🗺️ રાજ્ય સ્તરના કમિશન: (GPSC, State Election) માં નિવૃત્તિ વય ૬૨ વર્ષ છે.
- ⚖️ ન્યાયતંત્ર: સુપ્રીમ કોર્ટ માટે ૬૫ વર્ષ અને હાઈકોર્ટ માટે ૬૨ વર્ષ છે.
- 🛡️ ૭૦ વર્ષ: નિવૃત્તિ વય માત્ર માનવ અધિકાર આયોગ અને લોકપાલ/લોકાયુક્ત માટે છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ: મુખ્ય મથક અને સ્થાપના
પરીક્ષાલક્ષી સંપૂર્ણ ક્વિક ગાઈડ - ૨૦૨૬
| સંસ્થાનું નામ |
મુખ્ય મથક (HQ) |
સ્થાપના |
મહત્વની નોંધ |
| UN (યુનાઈટેડ નેશન્સ) | ન્યૂયોર્ક, અમેરિકા | ૧૯૪૫ | વિશ્વ શાંતિ અને સુરક્ષા માટે |
| World Bank | વોશિંગ્ટન ડી.સી., અમેરિકા | ૧૯૪૪ | વિકાસશીલ દેશોને ધિરાણ આપે છે |
| IMF | વોશિંગ્ટન ડી.સી., અમેરિકા | ૧૯૪૫ | નાણાકીય સ્થિરતા અને સહકાર |
| WHO | જીનીવા, સ્વિત્ઝરલેન્ડ | ૧૯૪૮ | વૈશ્વિક સ્વાસ્થ્ય માટે |
| ICJ (આંતરરાષ્ટ્રીય ન્યાયાલય) | ધ હેગ, નેધરલેન્ડ | ૧૯૪૫ | UNનું મુખ્ય ન્યાયિક અંગ |
| ADB | મનિલા, ફિલિપાઈન્સ | ૧૯૬૬ | એશિયામાં આર્થિક વિકાસ માટે |
| NDB (બ્રિક્સ બેંક) | શાંઘાઈ, ચીન | ૨૦૧૪ | બ્રિક્સ (BRICS) દેશો દ્વારા |
| AIIB | બેજિંગ, ચીન | ૨૦૧૬ | એશિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે |
| IPU | જીનીવા, સ્વિત્ઝરલેન્ડ | ૧૮૮૯ | વિશ્વની સંસદોનું સંગઠન |
| ICAO | મોન્ટ્રિયલ, કેનેડા | ૧૯૪૭ | આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન |
| WMO | જીનીવા, સ્વિત્ઝરલેન્ડ | ૧૯૫૦ | હવામાન અને જળવાયુ સંશોધન |
| WTO | જીનીવા, સ્વિત્ઝરલેન્ડ | ૧૯૯૫ | વૈશ્વિક વ્યાપારના નિયમો માટે |
| UNESCO | પેરિસ, ફ્રાન્સ | ૧૯૪૫ | શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિ |
💡 યાદ રાખવા માટેની શોર્ટ ટ્રીક:
- 💰 નાણાકીય સંસ્થાઓ: વર્લ્ડ બેંક અને IMF બંનેના મથક વોશિંગ્ટન ડી.સી. માં છે.
- 🇨🇭 જીનીવા (સ્વિત્ઝરલેન્ડ): મોટાભાગની સંસ્થાઓ જેવી કે WHO, WMO, WTO, IPU અને ILO ના મથકો જીનીવામાં છે.
- 🇨🇳 ચીન: NDB (શાંઘાઈ) અને AIIB (બેજિંગ) એ બંને બેંકોના મથક ચીનમાં છે.
વિશેષ માહિતી: પ્રથમ પદાધિકારીઓ અને પ્રોટોકોલ
ભારતીય વહીવટી તંત્ર અને રમતગમત પદાધિકારીઓ (૨૦૨૬ અપડેટ)
📜 ૧. ભારતના પ્રથમ પદાધિકારીઓ (ઐતિહાસિક અને ગૌરવશાળી યાદી)
આ વિભાગમાં કેટલાક મહત્વના પદો ઉમેર્યા છે જે પરીક્ષામાં વારંવાર પુછાય છે.
| હોદ્દો |
પ્રથમ પદાધિકારીનું નામ |
વિશેષ નોંધ |
| પ્રથમ રાષ્ટ્રપતિ | ડૉ. રાજેન્દ્ર પ્રસાદ | સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા રાષ્ટ્રપતિ |
| પ્રથમ ઉપરાષ્ટ્રપતિ | ડૉ. એસ. રાધાકૃષ્ણન | જેમની યાદમાં 'શિક્ષક દિન' ઉજવાય છે |
| પ્રથમ વડાપ્રધાન | પંડિત જવાહરલાલ નેહરુ | ભારતના આધુનિક નિર્માતા |
| પ્રથમ મુખ્ય ન્યાયાધીશ (CJI) | એચ. જે. કણિયા | મૂળ અમરેલી, ગુજરાતના વતની |
| પ્રથમ ચૂંટણી કમિશનર | સુકુમાર સેન | ૧૯૫૧-૫૨ની પ્રથમ સામાન્ય ચૂંટણીનું સંચાલન |
| પ્રથમ લોકપાલ | પી. સી. ઘોષ (પિનાકી ચંદ્ર ઘોષ) | ૨૦૧૯માં નિમણૂક થઈ હતી |
| પ્રથમ લોકસભા અધ્યક્ષ | ગણેશ વાસુદેવ માવળંકર | તેઓ પણ ગુજરાતી હતા |
| પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ | પ્રતિભા દેવીસિંહ પાટીલ | ૧૨મા રાષ્ટ્રપતિ |
| પ્રથમ મહિલા વડાપ્રધાન | ઇન્દિરા ગાંધી | ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા |
| પ્રથમ CDS | જનરલ બિપિન રાવત | ૨૦૧૯માં આ પદની રચના થઈ હતી |
| પ્રથમ CAG | વી. નરહરિ રાવ | ૧૯૪૮ થી ૧૯૫૪ સુધી |
⚖️ ૨. ભારતમાં પદોનો પ્રોટોકોલ (Order of Precedence)
👑 રાષ્ટ્રપતિ: ભારતના પ્રથમ નાગરિક (ક્રમ ૧)
🥈 ઉપરાષ્ટ્રપતિ: બીજા ક્રમના નાગરિક (ક્રમ ૨)
🥉 વડાપ્રધાન: ત્રીજા ક્રમના નાગરિક (ક્રમ ૩)
🏛️ રાજ્યપાલ: પોતાના રાજ્યની અંદર (ક્રમ ૪)
🕰️ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ: (ક્રમ ૫)
🤝 નાયબ વડાપ્રધાન: (જો પદ પર હોય તો) (ક્રમ ૫-એ)
⚖️ મુખ્ય ન્યાયાધીશ (CJI) અને લોકસભા અધ્યક્ષ: સમાન ક્રમે (ક્રમ ૬)
📋 કેબિનેટ મંત્રીઓ, CM (પોતાના રાજ્યમાં), નીતિ આયોગ ઉપાધ્યક્ષ, વિપક્ષ નેતા: (ક્રમ ૭)
💎 ભારત રત્ન સન્માનિત વ્યક્તિઓ: (ક્રમ ૭-એ)
🔍 SC જજ, UPSC અધ્યક્ષ, CAG અને મુખ્ય ચૂંટણી કમિશનર: (ક્રમ ૯)
🏏 ૩. રમતગમત ક્ષેત્રના મુખ્ય પદાધિકારીઓ (૨૦૨૬ અપડેટ)
💡 સુધારો: ૨૦૨૬માં જય શાહ હવે BCCI સેક્રેટરી નથી, તેઓ ICC ના વડા બન્યા છે.
| સંસ્થાનું નામ |
પદ / હોદ્દો |
પદાધિકારીનું નામ |
| ICC (ક્રિકેટ કાઉન્સિલ) | ચેરમેન | શ્રી જય શાહ (નાની વયના ચેરમેન) |
| BCCI (ભારતીય ક્રિકેટ) | પ્રમુખ (President) | શ્રી રોજર બિન્ની |
| BCCI | સેક્રેટરી (Secretary) | શ્રી અનિરુદ્ધ ચૌધરી (સંભવિત) |
| IOA (ઓલિમ્પિક સંઘ) | પ્રમુખ (President) | પી. ટી. ઉષા (પ્રથમ મહિલા પ્રમુખ) |
| હોકી ઈન્ડિયા | પ્રમુખ | દિલીપ તિર્કી |
| AIFF (ફૂટબોલ ફેડરેશન) | પ્રમુખ | કલ્યાણ ચૌબે |
| WFI (કુસ્તી સંઘ) | પ્રમુખ | સંજય સિંહ |
| SAI (સ્પોર્ટ્સ ઓથોરિટી) | ડાયરેક્ટર જનરલ | શ્રી સંદીપ પ્રધાન |
| NADA (એન્ટી ડોપિંગ) | ડાયરેક્ટર જનરલ | શ્રી આશુતોષ અગ્નિહોત્રી |
🚩 મહત્વની નોંધ: જય શાહ ડિસેમ્બર ૨૦૨૪ થી ICC ના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે.
🏢 ૯. મહારત્ન કંપનીઓના વડા (PSU Heads 2026)
| કંપનીનું નામ |
વડાનું નામ (CMD) |
| NTPC | શ્રી ગુરદીપ સિંહ |
| GAIL | શ્રી સંદીપ કુમાર ગુપ્તા |
| SAIL | શ્રી અમરેન્દુ પ્રકાશ |
| BHEL | શ્રી કોપ્પુ સદાશિવ મૂર્તિ |
| ONGC | શ્રી અરૂણ કુમાર સિંહ |
| IOCL | શ્રી અરવિંદ કુમાર (નિયુક્ત) |
| BPCL | શ્રી જી. કૃષ્ણકુમાર |
| Coal India | શ્રી પીએમ પ્રસાદ |
| Power Grid | શ્રી રવિન્દ્ર કુમાર ત્યાગી |
📚 ફ્રી સ્ટડી મટીરીયલ (PDF)
૨૦૨૬ (માર્ચ અપડેટ): ભારત અને ગુજરાતના પદાધિકારીઓની સંપૂર્ણ માસ્ટર યાદી કલરફુલ PDF ફાઇલ અહીંથી ડાઉનલોડ કરો.
📥 DOWNLOAD FULL PDF
PDF Size: 2.5 MB | Format: High Quality Color PDF
🗳️ ૧૦. રાષ્ટ્રીય આયોગ અને સમિતિઓ
- 👩 રાષ્ટ્રીય મહિલા આયોગ: શ્રીમતી વિજયા કિશોર રહાતકર (૯મા અધ્યક્ષ)
- 🛡️ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ (SC) આયોગ: શ્રી કિશોર મકવાણા
- 📊 રાષ્ટ્રીય પછાત વર્ગ (BC) આયોગ: શ્રી હંસરાજ આહીર
- 🔍 કેન્દ્રીય સતર્કતા આયુક્ત (CVC): શ્રી પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ
- 🏹 રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ (ST) આયોગ: શ્રી અંતર સિંહ આર્ય
- 🌙 રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ: શ્રી ઈકબાલ સિંહ લાલપુરા
- 👶 રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ: શ્રી પ્રિયંક કાનુનગો
🚀 ૧૧. વૈજ્ઞાનિક અને સંશોધન સંસ્થાઓના વડા
💡 સુધારો: ૨૦૨૬ મુજબ હવે ISRO ના વડા બદલાયા છે.
🛰️ ISRO અધ્યક્ષ: ડૉ. વી. નારાયણન (નિયુક્ત)
🛡️ DRDO અધ્યક્ષ: ડૉ. સમીર વી. કામત
⚛️ BARC ડાયરેક્ટર: શ્રી વિવેક ભસીન
🔋 પરમાણુ ઉર્જા આયોગ (AEC): અજીત કુમાર મોહંતી
🧬 CSIR ડાયરેક્ટર જનરલ: ડૉ. એન. કલાઈસેલ્વી (પ્રથમ મહિલા)
📜 ICHR (ઐતિહાસિક સંશોધન): પ્રો. રાઘવેન્દ્ર તંવર
☄️ VSSC ડાયરેક્ટર: ડૉ. એસ. ઉન્નીકૃષ્ણન નાયર
🔬 મુખ્ય સાયન્ટિફિક એડવાઈઝર: પ્રો. અજય કુમાર સૂદ
🏦 ૧૨. બેંકિંગ અને નાણાકીય સંસ્થાઓના વડા
| SBI અધ્યક્ષ | શ્રી સી.એસ. શેટ્ટી |
| RBI ગવર્નર | શ્રી સંજય મલ્હોત્રા (૨૬મા ગવર્નર) |
| RBI ડેપ્યુટી ગવર્નર | એમ.ડી. પાત્રા, એમ.આર. રાવ, ટી. રબી શંકર, એસ. જાનકીરમન |
| IBA અધ્યક્ષ | શ્રી એમ.વી. રાવ |
| NABARD અધ્યક્ષ | શ્રી કે.વી. શાજી |
| NHB અધ્યક્ષ | શ્રી સંજય શુક્લા |
🎯 ૧૩. નીતિ આયોગ (NITI Aayog) ૨૦૨૬
👑 અધ્યક્ષ: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (પદની રૂએ)
🥈 ઉપાધ્યક્ષ: શ્રી સુમન બેરી
🚀 CEO: શ્રી બી.વી.આર. સુબ્રમણ્યમ
👥 પૂર્ણકાલીન સભ્યો: વી.કે. સારસ્વત, પ્રો. રમેશ ચંદ, ડૉ. વી.કે. પોલ, ડૉ. અરવિંદ વિરમાણી.
🌟 વિશેષ આમંત્રિતો: શ્રી નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, વિરેન્દ્ર કુમાર.
🎯 નિષ્કર્ષ (Conclusion)
મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે GPSC, GSSSB CCE, તલાટી અને પોલીસ ભરતીમાં "વર્તમાન પદાધિકારીઓ" વિશેના પ્રશ્નો રોકડા માર્ક્સ અપાવે છે. માર્ચ ૨૦૨૬ ના લેટેસ્ટ ફેરફારો સાથેની આ યાદી તમારી તૈયારીમાં ચોક્કસ સફળતા અપાવશે. આ પોસ્ટને નિયમિતપણે રિવાઈઝ કરતા રહો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરજો. EduStepGujarat હંમેશા તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ મટીરીયલ આપવા કટિબદ્ધ છે.
🤔 વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) - ૨૦૨૬
૧. ICC ના નવા ચેરમેન કોણ છે?
જવાબ: શ્રી જય શાહ (ડિસેમ્બર ૨૦૨૪ થી).
૨. હાલમાં GPSC ના અધ્યક્ષ કોણ છે?
જવાબ: શ્રી હસમુખ પટેલ (ઈન્ચાર્જ અધ્યક્ષ).
૩. GSSSB (ગૌણ સેવા) ના અધ્યક્ષ કોણ છે?
જવાબ: શ્રી અજય કુમાર (નિયુક્ત).
૪. RBI ના ૨૬મા ગવર્નર કોણ બન્યા છે?
જવાબ: શ્રી સંજય મલ્હોત્રા.
૫. ૧૬મા નાણા આયોગના અધ્યક્ષ કોણ છે?
જવાબ: ડૉ. અરવિંદ પનગઢિયા.
૬. હાલમાં ભારતના ચીફ જસ્ટિસ (CJI) કોણ છે?
જવાબ: જસ્ટિસ સૂર્ય કાંત (૫૩મા CJI).
૭. ISRO ના વર્તમાન અધ્યક્ષ કોણ છે?
જવાબ: ડૉ. વી. નારાયણન (નિયુક્ત).
૮. ગુજરાતના ૨૦૨૬ ના રાજ્યપાલ કોણ છે?
જવાબ: શ્રી આચાર્ય દેવવ્રત.
૯. નીતિ આયોગના વર્તમાન CEO કોણ છે?
જવાબ: શ્રી બી.વી.આર. સુબ્રમણ્યમ.
૧૦. ભારતના વર્તમાન CDS કોણ છે?
જવાબ: જનરલ અનિલ ચૌહાણ (કાર્યકાળ લંબાવ્યો).
૧૧. લોકસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે?
જવાબ: શ્રી ઓમ બિરલા.
૧૨. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે?
જવાબ: જસ્ટિસ સુનિતા અગ્રવાલ.
૧૩. UPSC ના નવા અધ્યક્ષ કોણ છે?
જવાબ: ડૉ. અજય કુમાર.
૧૪. ગુજરાતના વર્તમાન મુખ્ય સચિવ (CS) કોણ છે?
જવાબ: શ્રી મનોજ કુમાર દાસ, IAS.
૧૫. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) કોણ છે?
જવાબ: શ્રી અજિત ડોભાલ.
૧૬. SEBI ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ છે?
જવાબ: શ્રીમતી માધવી પુરી બુચ.
૧૭. ગુજરાતના વર્તમાન DGP કોણ છે?
જવાબ: શ્રી વિકાસ સહાય.
૧૮. DRDO ના વર્તમાન અધ્યક્ષ કોણ છે?
જવાબ: ડૉ. સમીર વી. કામત.
૧૯. હાલમાં ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે?
જવાબ: શ્રી ઋષિકેશ પટેલ / ડૉ. પ્રદ્યુમન વાજા (વિભાગ મુજબ).
૨૦. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) કોણ છે?
જવાબ: શ્રી જ્ઞાનેશ કુમાર.
⚠️ ડિસ્ક્લેમર (Disclaimer)
EduStepGujarat પર આપેલી આ માહિતી સમાચાર માધ્યમો અને અધિકૃત સરકારી સ્ત્રોતો (Official Gazettes) પર આધારિત છે. પદાધિકારીઓની નિમણૂક સમય સાથે બદલાઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર વેબસાઇટની ખાતરી કરવા વિનંતી. આ લખાણ માત્ર શૈક્ષણિક અને માહિતી હેતુ માટે તૈયાર કરવામાં આવ્યું છે.