Std 12 Gujarati Grammar (Section C, D, E) 2019-2025 Solution PDF - EduStepGujarat
🎓 Std 12 Grammar Master PDF
વિભાગ C, D અને E | ૨૦૧૯ થી ૨૦૨૫ ના બોર્ડ પ્રશ્નોનું સોલ્યુશન
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! બોર્ડની પરીક્ષામાં વ્યાકરણ એ માર્ક્સ ખેંચવાનો સૌથી પાવરફુલ વિભાગ છે. તમારી મહેનતને સરળ બનાવવા માટે EduStepGujarat લાવ્યું છે એક વિશેષ પીડીએફ સંગ્રહ. જેમાં વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૫ સુધીની તમામ બોર્ડ પરીક્ષાઓમાં પૂછાયેલા અતિ મહત્વના વ્યાકરણના પ્રશ્નોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
📝 વ્યાકરણ પ્રેક્ટિસ વિભાગ (વિશેષ ઉદાહરણો)
PDF માંથી લીધેલા અતિ મહત્વના પરીક્ષાલક્ષી પ્રશ્નો
✨ વાક્યમાંથી નિપાત શોધો
૧. લોકસંખ્યા ફ્રાન્સ જેટલી જ છે. (નિપાત: જ)
૨. પરિસ્થિતિ ગુલામો કરતાંય બદતર હતી. (નિપાત: ય)
૩. બીજા લોકોને તો નવાઈ લાગી. (નિપાત: તો)
૪. બ્રિટનમાં એમનો બંગલો પણ હતો. (નિપાત: પણ)
૫. બીતી બીતી ચારેય દિશામાં જુએ. (નિપાત: ય)
૨. પરિસ્થિતિ ગુલામો કરતાંય બદતર હતી. (નિપાત: ય)
૩. બીજા લોકોને તો નવાઈ લાગી. (નિપાત: તો)
૪. બ્રિટનમાં એમનો બંગલો પણ હતો. (નિપાત: પણ)
૫. બીતી બીતી ચારેય દિશામાં જુએ. (નિપાત: ય)
📅
૭ વર્ષના પ્રશ્નો
૨૦૧૯ થી ૨૦૨૫ સુધીના તમામ બોર્ડ પેપર્સનું વ્યાકરણ.
🎯
વિભાગલક્ષી તૈયારી
વિભાગ C, D અને E ના દરેક મુદ્દાની વિગતવાર સમજૂતી.
📄
ફ્રી PDF ડાઉનલોડ
ગમે ત્યારે, ગમે ત્યાં રિવિઝન કરવા માટે બેસ્ટ મટીરીયલ.
📥 નીચેના બટન પર ક્લિક કરી PDF ડાઉનલોડ કરો
🏁 નિષ્કર્ષ: ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે આ પીડીએફ સંગ્રહ છેલ્લા ૭ વર્ષના અનુભવનો નીચોડ છે. બોર્ડની પરીક્ષામાં પૂછાતા પુનરાવર્તિત પ્રશ્નોને સમજવા માટે આનાથી શ્રેષ્ઠ મટીરીયલ બીજું કોઈ હોઈ શકે નહીં.
⚠️ ડિસ્ક્લેમર: આ પીડીએફ માત્ર શૈક્ષણિક હેતુ માટે તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ આ મટીરીયલની સાથે પાઠ્યપુસ્તકનો પણ અભ્યાસ કરવો અનિવાર્ય છે. સફળતા માટે સચોટ મહેનત અને મહાવરો જરૂરી છે.
📖 પરીક્ષાલક્ષી સંપૂર્ણ મટીરીયલની મહત્વની લિંક્સ
GPSC, GSSSB, Police, Talati, TET, TAT અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી મટીરીયલ
✍️ ગુજરાતી વ્યાકરણ / સાહિત્ય
📍ધોરણ-૧૦ વ્યાકરણ સેક્શન-C
📍જોડણીના નિયમો અને ટ્રીક્સ
📍વિરામચિહ્નો સંપૂર્ણ ગાઈડ
📍નિપાત: શોર્ટકટ ટ્રીક્સ
📍વિશેષણ: વિગતવાર સમજ
📍વિભક્તિ: સંપૂર્ણ પ્રકારો
📍સાહિત્યનો સંપૂર્ણ ઇતિહાસ
📍અલંકાર: શ્રેષ્ઠ ઉદાહરણો
📍સમાસ: નિયમો અને ઉદાહરણો
📍છંદ ઓળખવાની ટ્રીક્સ
📍સંધિ જોડો અને છોડો
📍કૃદંત: ટ્રીક્સ અને ક્વિઝ
📍સાહિત્યિક પંક્તિઓ અને કવિઓ
📍સાહિત્યકારોના ઉપનામ
🔤 ઇંગ્લિશ ગ્રામર
🏺 ઇતિહાસ અને વારસો
🧮 મેથ્સ અને રીઝનિંગ
🌍 બંધારણ અને GK
🔬 સામાન્ય વિજ્ઞાન
📜 યોજનાઓ અને સિલેબસ
🌐 અન્ય મહત્વની લિંક્સ
📝 લેખન કૌશલ્ય (Mains)
વધુ ફ્રી મટીરીયલ માટે અમારી સાથે જોડાઓ!
Sanjay Shekh
Founder, EduStepGujarat


Post a Comment